ફક્ત તું ..! - 14

(12)
  • 2.9k
  • 2
  • 1.1k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૪ અવનીને મેસેજ કર્યા બાદ નીલ મોબાઈલને સ્વીચ ઓફ કરી સુઈ જાય છે પણ યાર ઊંઘ કેમ આવે ! એક વ્યક્તિ સાથેનો અનહદ પ્રેમ કઈ રીતે ભૂલી શકાય? નીલ બસ પથારીમાં આમ તેમ પડખા ફર્યા કરે છે અને આખી રાત બસ અવનીના વિચારો કરતા કરતા થોડીવાર હસે છે, રડે છે અને ગુસ્સે પણ થાય છે.આ બધુ થતા થતા થોડી નીંદર આવી જાય છે અને આંખ લાગી જાય છે.. સવારમાં પોતાની આંખો ચોળતા ચોળતા ઉભો થાય છે. બસ કશુ જ ન થયું હોય એમ પોતાનુ બધુ કામ કરે છે, સવારમાં નાસ્તો કરીને પોતાના કામ પર ચાલ્યો