ફક્ત તું ..! - 13

  • 2.9k
  • 1.1k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૩ આખરે નીલ અવનીને ફોન કરે છે પણ અવની ફોન નથી ઉપાડતી પણ મનમાં એટલું તો રહે જ છે કે અવનીએ મને બ્લોક નથી રાખ્યો.નીલ અવની ને વોટ્સએપમાં મેસેજ કરે છે અને મેસેજની રાહ જોવે છે પણ અવનીનો ઘણા સમય સુધી એક પણ પ્રકારનો મેસેજ આવતો નથી. નીલ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.સાંજે નીલ પોતાનો મોબાઈલ હાથમાં લઈને અવનીના મેસેજ જોવે છે કે મેસેજ આવ્યા છે કે નહીં. મેસેજ ફોલ્ડર જોતા અવનીના બે મેસેજ આવેલા હોય છે પણ મેસેજમાં ખાલી બે હાથ જોડેલુ ઇમોજી હોય છે. આ જોઇને નીલ અવનીને મેસેજ કરે છે.. “