આહવાન - 24

(50)
  • 3.2k
  • 3
  • 1.7k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૪ ભાગ્યેશભાઈ શશાંકભાઈને કહેવા લાગ્યાં, " એ વખતે ત્રણેય નાનાં બાળકોને જોઈને મારી સ્થિતિ બહું જ ખરાબ થઈ ગઈ હતી. મેં માંડ માંડ પોતાની જાતને સંભાળીને એમની પાસેથી એ ચીઠ્ઠી માંગી. ને વાંચવા માંડી. " માતાની મજબુરીને કારણે ફૂલ જેવાં બાળકો તરછોડાયા છે‌. બસ એ જીવિત રહે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ મારી કામના છે‌....પૈસો સર્વસ્વ નથી હોતો...માણસાઈ પણ જરૂરી છે...!! " બસ આટલાં જ શબ્દો એ પણ તુટક તુટક ચાલતી પેનથી લખાયેલાંને છેલ્લે કદાચ એ મજબૂર માતાનાં આંસુ રેલાયેલા દેખાયાં. આમાં આ ચીઠ્ઠી એક જ બાળકને લગાડેલી મળી. બાકીની