ફક્ત તું ..! - 12

(4.9k)
  • 4.7k
  • 3
  • 2k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૨ ક્રિષ્ના અવનીને ફોન કરે છે. ફોનની રિંગ વાગે છે પણ ફોન ઉપડતો નથી. ક્રિષ્ના બીજી વાર કોલ કરે છે અને સામે અવની ફોનમાં જુએ છે તો ક્રિષ્નાનો ફોન છે. એ જોઈને ફોન સાઈડમાં મૂકી દે છે. ક્રિષ્ના ફરીવાર કોલ કરે છે અને અવની ફોનને કાપી નાખે છે. આમ ક્રિષ્ના પાંચ થી સાત વાર ફોન કરે છે અને અવની ફોન કાપી નાખે છે. ક્રિષ્નાને ગુસ્સો આવતા એ અવની મેં મેસેજ કરે છે. " અવની તારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તે મારો ફોન ન ઉપાડ્યો . થેંક્યું અને હવે સાંભળ ! નીલ એ મને બધી વાત કરી