લવ ની ભવાઈ - 25

  • 2.7k
  • 1
  • 1.1k

હવે આગળ , રાત્રે દેવ ઘરે આવે છે પણ તે સુઈ શકતો નથી તે ફક્ત કાજલના જ વિચારો કરે છે તે ઊંઘવાની કોશિશ કરે છે પણ તેમાં તે નાકામ થાય છે તે રાતના 11 વાગ્યાની સુવાની કોશિશ રાત્રે 2 વાગ્યે પણ તે હજી સુધી ઊંઘી શક્યો નથી પણ પછી થાકીને અને વિચારોના લીધે તેને ક્યારે ઊંઘ આવી જાય છે ખબર પડતી નથી સવારે મુકેલ એલાર્મ પણ દેવને જગાડી શકતો નથી આજે દેવના મમ્મી તેને જગાડવા માટે આવે છે દેવ ઘડિયાળ માં જોવે તો સવારના 6 વાગવા આવ્યા છે બસનો સમય તો 7 વાગ્યા