ઔકાત – 6

(100)
  • 5k
  • 3
  • 3.5k

ઔકાત – 6 લેખક – મેર મેહુલ કેશવ અને બળવંતરાય વચ્ચે જે વાત થઈ હતી એ શ્વેતાએ સાંભળી લીધી હતી. કેશવનાં ગયાં પછી શ્વેતા નીચે આવી. “પાપા તમે આ શું કર્યું ?, જે માણસને જોઈને મને ગુસ્સો આવે છે એને જ મારો અંગરક્ષક બનવવાનું સુજ્યું તમને ?” શ્વેતાએ ફરિયાદ કરતાં કહ્યું. “તું હજી માણસને ઓળખવામાં થાપ ખાય છે દીકરી, તારી રક્ષા માટે આનાથી શ્રેષ્ઠ માણસ નહોતો મળવાનો અને આડકતરી રીતે મેં તારી બેઇજતીનો બદલો પણ લઈ લીધો છે. જેણે તને બેઇજત કરી છે એ જ હવે તારી રક્ષા કરશે. આનાથી મોટી સજા શું હોય શકે ?” બળવંતરાયે વહાલથી પોતાની