ઔકાત – 2

(100)
  • 7.2k
  • 4
  • 4.9k

ઔકાત – 2 લેખક – મેર મેહુલ કિશોર રાવત પોલીસ ચોકીએથી નીકળીને કેસરગંજ શહેરનાં રસ્તે ચડ્યો હતો. એક સમયે માત્ર શિવગંજ શહેર જ અસ્તિત્વમાં હતું પણ સામ્રાજ્યનાં બટવારાને કારણે હાલ ત્રણ શહેર અસ્તિત્વમાં હતાં ; જે શિવગંજ, કેસરગંજ અને બલીરામપુર હતાં.આ ત્રણેય શહેર શિવગંજ પોલીસ સ્ટેશનની હદમાં જ આવતાં હતાં. ત્રણેય શહેરનાં જુદાં જુદાં નિયમો હતાં પણ એક નિયમ સરખો હતો. સરકારી અધિકારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને એકબીજાનાં ટ્રક સિવાય ત્રણેય શહેરનાં લોકો એકબીજાનાં શહેરમાં નહોતાં જઈ શકતાં. એક કરાર અનુસાર જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને સજા અદાલત નહિ પણ ત્રણેય શહેરનાં સમ્રાટ આપતાં હતાં. રાવત