નિશા: જો આયુષ જેવો જીવનસાથી તને ક્યાંય નહિ મળે...એ તને ખૂબ જ પ્રેમ કરે છે... બે ત્રણ દિવસમા એના મમ્મી પપ્પા આવવાના છે... તારી સગાઈ નક્કી કર્યા પછી લગ્ન પણ નજીકમાં જ નક્કી કરવાનો વિચાર છે... કેમ કે તેના પપ્પા નેવી માં છે. તેમને ત્યાંથી તેમને રજા મળી મુશ્કેલ છે.. એવું તેમનું કહેવું હતું ..મમ્મી જોડે કાલે જ વાત થઈ છે ...તારે વિચારવું હોય તો વિચારી લે... આયુષ જોડે વાત કરી લે.... લગ્ન પહેલા જ બધું ક્લિયર કરી લેવું સારું.... મને ખબર છે આયુષ તારી વાત સારી રીતે સમજશે આપણે નાનપણથી ચાર જન એવા ફ્રેન્ડ છીએ એક-બીજાને ખૂબ નજીકથી સમજી