અલ્હડ અનોખી છોકરી. - 3

  • 3.2k
  • 1.1k

આવી ગયા નિશા અને ઝુલી કેવી રહી મીટીંગ છોકરા જોડે. પસંદ આવ્યો કે નહીં. રોહન પણ અહીં છે તું અહીં જ રહેવા આવી ગયો. હા તમારી જ વાત થતી હતી કેવી રહી મિટીગ. શું વાત કરીએ બિલકુલ બકવાસ. આ ઝુલી ને તો બિલકુલ પસંદ ન આવ્યો.. તો તો બરાબર ઝુલી એ જ ના પાડી દીધી હશે કે મારે આવા જિજાજી ના જોઈએ. હા આયુષ તો બાજુમાં જ રહે છે પણ ક્યારેય વાત કરવાનો ટાઈમ નથી મળતો પણ હવે રોહન આવી ગયો છે... મારો કેરીગ ફ્રેન્ડ ઝુલી બોલી.. નિશા ઝુલી જલ્દી આવો તારા પપ્પા બેહોશ થઈ ગયા છે. રોહન : uncle