ફક્ત તું ..! ધવલ લીંબાણી ૮ “ આમ તો હું પાગલ છું અને આમ હું ડાહ્યોપણ જે છું એ તારા પ્રેમના થકી છુ. ભગવાને કદાચ તને મારા માટે જ મોકલી હશે. કેમ કે મારા જેવું આ ડિફોલ્ટ અને યુનિક પીસ કોઈનાથી સંભાળી શકાય તેમ નથી. આ પીસ કોઈ ના પલ્લે પડે તેમ નથી. હા મેં માન્યું કે હું થોડો ઘણો પાગલ છુ પણ જેવો છું એવો બસ તારો જ છુ. તું મારા લાઈફમા આવી એ મારા માટે સૌથી મોટું એક્સિડન્ટ છે. ખબર નહિ કેમ આપણા બંનેના દિલ કેમ અથડાઈ ગયા. તને વાગ્યું કે નહીં એ ખબર નહી પણ હું હંમેશ