અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 10

(18)
  • 2.4k
  • 2
  • 1.2k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૦ રાજુની કાર સવારે સાત વાગ્યે રાજકોટ ભક્તિનગરમાં એક આલિશાન બંગલો સામે ઉભી રહી. કાર ઉભી રહેતાં જ રાજુ અંદરથી ઉતરી, દોડીને બંગલોની અંદર ગયો. અંદર જતાં જ તેની સામે અરવિંદભાઈને જોઈને, રાજુ તેમને ભેટી પડ્યો. આઠ વર્ષ પછી અરવિંદભાઈ રાજુને પોતાની નજર સમક્ષ જોઈને ખૂબ જ ખુશ થયાં. રાજુને અરવિંદભાઈને મળીને ખુશી તો બહું થઈ. પરંતું, તેનાં મનમાં ઘણાં સવાલ હતાં. જેનાં જવાબ માત્ર અરવિંદભાઈ પાસે હતાં. તો રાજુને એ સવાલોનાં જવાબો જાણવાની તાલાવેલી હતી. રાજુને એ રીતે વિચારતો જોઈ, અરવિંદભાઈએ કહ્યું, "મને ખબર છે. તારાં મનમાં ઘણાં સવાલો છે. પણ બેટા તું પહેલાં થોડો આરામ