રુદ્ર રાધિકાને પ્રોપોઝ કરવાના અડગ નિર્ણય સાથે કોલેજ જવા નીકળે છે...."રાધિકા ખુબજ ખુશ લાગી રહી હતી એ ફટાફટ કલાસ તરફ જતી હોય છે કે સામે રુદ્ર મળે છે રુદ્ર પણ આજે વિચારી ને જ આવ્યો હોય છે કે આજે કહી જ દેવું છે! " "ત્યાં જ એને રાધિકા મળી જાય ગઈ,અને તે બોલ્યો " "રાધિકા....લેક્ચર પછી ફ્રી છે? " "હા કેમ? " "એક્ચ્યુલિ મને કામ છે સો લેક્ચર પછી મળશે? " "હા શ્યોર " "અને બંને કલાસ માં જાય છે...અને લેક્ચર પત્યા પછી રાધિકા ની રાહ જોતો રુદ્ર પાર્કિંગ માં જાય છે ત્યાં શિવ નો કોલ આવે છે અને રુદ્ર