રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 21

(14)
  • 4.5k
  • 1
  • 1.7k

ભાગ - 21આપણે આગળના ભાગમાં જાણ્યું કે,છેલ્લી રીંગે શ્યામે ફોન ઉઠાવ્યો છે. રીયા બિલકુલ શાંત થઈ, વેદ અને શ્યામ વચ્ચે જે વાત થાય તે સાંભળવા અને શ્યામની હકીકત જાણવા અધ્ધર જીવે બેઠી છે.શ્યામ : હલો શ્યામનો અવાજ સાંભળતાજ, વેદના પૂરા શરીરમાં એક હળવી કંપારી છુટી જાય છે. તેમજ થોડીવાર માટે, શ્યામના હલો નો રીપ્લાય આપવા વેદના મોઢેથી શબ્દો નથી નીકળી રહ્યા. શ્યામના વિચારોમાં શૂન્યમનસ્ક થઈ વેદ, પલંગ પર પડેલ ફોન સામે, અને એજ વેદ જેવી સ્થિતિમાં રીયા વેદ સામે જોઈ રહી છે. શ્યામના હલો નો વેદ તરફથી