ભણતરનું મહત્ત્વ

(12)
  • 4.8k
  • 1.7k

કર્ણ એક ખૂબ જ હોંશિયાર અને સમજુ છોકરો. ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી છે એ વાતથી એ સંપૂર્ણપણે વાકેફ હતો. તેથી અન્ય બાળકોની જેમ એણે ક્યારેય કોઈ પણ મોંઘીદાટ વસ્તુઓની માંગણી કરી નથી. ક્યારેય બહારથી કોઈ તૈયાર ખાવાનું લાવીને કે અન્ય કોઈ આકર્ષક વસ્તુ લાવીને વટ પાડવાની કોશિશ કરી નથી. એનું માત્ર એક જ ધ્યેય હતુ કે એ ખૂબ ભણે અને એનાં માતા પિતા હાલમાં જે સ્થિતિમાં છે એમાંથી એમને બહાર લાવી એક આરામદાયક જીવન આપે. કર્ણ ભણવામાં હંમેશા આગળ જ રહેતો. એનાં જેટલાં તો છોડો એનાં માર્કસની નજીક પણ કોઈનાં માર્કસ આવતાં ન હતાં. રાત્રે જ્યારે બધાં