જંતર મંતર - 26

(40)
  • 3.1k
  • 3
  • 1.4k

પ્રકરણ :- 26શીલ ને પોતાના અસલી રૂપ માં જોઇને જેમ્સની આત્મા ચોંકી જાય છે. હૈવાન બનેલો જેમ્સ પોતાના અસલી રૂપ માં કઈ રીતે આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન હતો. શીલ થોડી વાર પછી ગુફા છોડી ને જતો રહે છે. જેમ્સની આત્મા ના મનમાં અનેક પ્રશ્ન હતા જેના જવાબ શોધવા માટે જેમ્સની આત્મા આ ગુફામાં રોકાઈ જાય છે. જેમ્સ ની આત્મા આ ગુફામાં ફરવા લાગી અને તેને શોધખોળ કરતાં જાણવા મળ્યું કે આ ગુફાની અંદર પ્રાણીઓના હાડપિંજર જ ચારે તરફ પડેલા હતા. જેમ્સ આ જોઇને એટલું તો અનુમાન લગાવવામાં સફળ થયો કે શીલ અહી પ્રાણીઓના શરીર સાથે કંઇક કરે છે,