મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 4

  • 3.8k
  • 1
  • 1.2k

સંવેદનાની ખેતી શિક્ષણ એટલે ચેતનાની ખેતી એ તો આપણે સહુએ સાંભળ્યું જ છે.પણ તાજેતરમાં નિદાન ઉપચારાત્મક કાર્ય કરતા કરતા અજાણપણે સંવેદનાની ખેતી થઇ એ પાછળથી સમજાયું. એવી સુંદર મજાની ખુશી આજે આપ સહુ સુજ્ઞ મિત્રો સાથે વહેંચવાનોલોભ જતો નથી કરી શકતી.આશા છે કે આપના પ્રતિભાવો પણ મને મળશે તો કદાચ હજી આનાથી પણ વધુ સારું કાર્ય આપણે સહુ સાથે મળી કરી શકીએ અને ભાવિ પેઢીના ગણતર સાથે ઘડતરનુંકાર્ય કરી ઉતમ કેળવણી આપવાની આપણી સાચી ફરજ સારી રીતે નિભાવી શકીશું. વર્ષ શરુ થાય એટલે ખાસ કરીને ધોરણ ૧૦ના બાળકો સાથે કામ કરવાનું હોય એટલે હાલની શિક્ષણ વ્યવ્સ્થા મુજબ સામાન્ય રીતે શિક્ષક પક્ષે માત્ર