જીવન એક સંઘર્ષ - 15

(16)
  • 3.8k
  • 2
  • 1.3k

" જીવન એક સંઘર્ષ..." પ્રકરણ-15 આપણે પ્રકરણ-14 માં જોયું કે નિસર્ગ આશ્કાને તેમજ ઐશ્વર્યાને ખૂબજ પ્રેમ કરતો હતો. આશ્કાનો પરિવાર એક સંપૂર્ણ પરિવાર લાગી રહ્યો હતો અને નિસર્ગ બીજું બાળક લાવવાની પણ " ના " પાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, " આપણે ઐશ્વર્યાને ખૂબજ લાડથી ઉછેરીને મોટી કરવી છે અને મારે તેને ખૂબજ ભણાવવી છે. " આશ્કા હવે ખૂબજ ખુશ હતી આશ્કાએ મમ્મી-પપ્પાને ફોન કરી પોતાના ઘરે પોતાનું ઘર જોવા માટે આવવા કહ્યું, જેથી તે ખુશ છે જોઈને, મમ્મી-પપ્પાને આનંદ થાય. મમ્મી-પપ્પા " ના " જ પાડી રહ્યા હતા પણ નિસર્ગે અને આશ્કાએ મમ્મી-પપ્પાને યુ એસ એ