ફક્ત તું ..! - 5

(13)
  • 3.2k
  • 1
  • 1.6k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૫ આખરે ઘણું બધું વિચાર્યા બાદ અવની નીલને ‘ હા ‘ પાડે છે. ફરી એકવાર નવા સંબંધની શરૂઆત થાય છે. નીલ અને અવનીના સંબંધમાં નવા વિચારોનું આગમન થાય છે, નવા સપનાઓની શરૂઆત થાય છે. બંને એક બીજાના પ્રેમની રિસ્પેક્ટ રાખે છે અને આગળ વધે છે.બંને પોતાના કામ પર ધ્યાન આપે છે એક બીજા ની મદદ કરે છે અને સાથે જ કામ કરી એક બીજાનુ ધ્યાન રાખે છે. અવનીનુ ઘર તેની ઓફિસ થી ૨૦ કીમી દૂર છે તો અવની દરરોજ અપ ડાઉન કરે છે. આજે નીલ અવની ને કહે છે કે હું તને આજે મુકવા આવીશ