રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 19

(16)
  • 4.6k
  • 1.7k

ભાગ - 19RSએ વેદ અને રીયાના લગ્ન વિશે ધીરજભાઈને કરેલ વાત સામે, અને RSની આ વાત સાંભળી, RSને ધીરજભાઈ આપેલ પ્રોમિસ મુજબ, બીજે દિવસે સવારે, ધીરજભાઈ RSએ જણાવેલ રીયા અને વેદના લગ્ન વિશેની વાત, વેદને કરે છે. પપ્પાને મોઢે આ વાત સાંભળી, વેદ, તેના પપ્પા ધીરજભાઈને, આ વાત વિશે એમનો વિચાર શું છે ? તમારૂં શું કહેવું થાય છે ? તે જણાવવા કહે છે. ત્યારે, ધીરજભાઈ વેદને કહે છે કે, બેટા, તારી પસંદ, તારી ખુશી એ જ અમારી ખુશી, અને RSના ઘરમાં તારો સંબંધ બંધાય, એ તો આપણા માટે બહુ ગર્વ લેવા જેવી વાત