તું મને ગમતો થયો - 10

  • 3k
  • 2
  • 986

શ્રેયાંશનો દેખાવે હટ્ટો કટ્ટો, સ્વભાવે શાંત, કામ હોય એટલું જ બોલે એનું એક કારણ એ પણ હતું પહેલી જ વાર અભ્યાસ માટે પરિવાર થી દુર ગયો હતો એટલે એના માટે આ માહોલ નવો હતો... આમ દિવસો વીતતા ગયા.. એમાં એક દિવસ senior'sએ freshers પાર્ટીનું આયોજન કર્યું અને એમાં juniorsને હોંશે હોંશે ભાગ લેવાનું આહવાન કર્યું... boysમાંથી અમુક studentએ નામ લખાવ્યા કોઈએ standup comedy, તો કોઈએ dance માટે, કોઈએ mimicry માટે વગેરે અહીં શ્રેયાંશ પણ ભાગ લેવા નામ લખાવવાનું વિચારી રહ્યો હતો.... પણ ક્યારેય stage પર perform નહોતું કર્યું એટલે stage fear હતો... પણ એને જોયું કે શ્રેયા નામ લખાવી રહી