જંતર મંતર - 24

(45)
  • 3.3k
  • 2
  • 1.4k

પ્રકરણ :- 24બીજા દિવસ સવારે શીલ ઊઠીને જુલિયટ ના રૂમ સુધી આવી પોહચે છે. અનાયાસ શીલ ની નજર એકબીજાની બાહોમાં સૂઈ રહેલા જેમ્સ અને જુલિયટ ઉપર પડે છે. જુલિયટ અને જેમ્સ ને એકબીજાની બાહો માં જોઇને શીલ નો ગુસ્સો ફૂટી નીકળ્યો ને શીલ એ બાજુમાં પડેલી ફૂલ દાની ને જોરથી પટકી. જેવો જ અવાજ આવ્યો કે જુલિયટ અને જેમ્સ ચમકી ને ઉઠી ગયા. શીલ એ પોતાનો ગુસ્સો થોડો ઠંડો કર્યો અને તેની ભૂલ થઈ હોય એવો વર્તાવ કર્યો.“ ઓહ! હું તમને જગાવવા આવ્યો હતો. હું ઈચ્છતો હતો કે આપડે સમય થી હિન્દુસ્તાન માટે નીકળી જઈએ. પણ જોને યાર રૂમ માં