ઇમાનદારી ની છબી

(31)
  • 4.8k
  • 1
  • 1.1k

"જે ઇમાનદાર છે તેને સાચો મિત્ર જાણવો"અત્યારના સમયમાં બહુ ઓછા લોકો ઇમાનદારી પૂર્વક બોલતા અને કામ કરતા હોય છે. નાના નાના કામકાજમાં અને નાની નાની વાતો માં પણ જુુઠ અને ફરેબની મદદ લેતાં હોય છે. એક દુકાન વાળો માણસ વેચાણ માટે ની વસ્તુઓ ગ્રાહક ને વજનમાં ઓછી આપીને કાં તો હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ આપીને છેતરે છે. જે તેની ઇમાનદારીમાં ખોટ અને ઉણપ બતાવે છે. એક કામદાર માણસ પોતાના માલિક પ્રત્યે વફાદાર નહીં રહીને ખોટા અને આડા અવળાં બહાના બોલીને કામમાં સમય વેડફે છે અને કામનાં પોડકશનમાં હાની પહોંચાડે છે. બે મિત્રો પણ એક બીજાના વ્યવસાયમા જો ઇમાનદારી ના રાખે તો તેઓને ધંધામા