મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 2 નાગીન

  • 4.7k
  • 1.8k

ઓએસીસની સફર સાથે મારી શિક્ષણ યાત્રાના ૨ દાયકાની સફરે... પરોક્ષ રીતે પ્રતિકભાઈ થકી સંજીવભાઈને વિચારોમાં મળવાનું થતું.એમ થયું કે બસ આ જ ધ્યેય હતું...આવું જ કૈક કરવું છે.વ્યક્તિગત જીંદગીમાં તો કર્મો છેડો મુકે એમ નહોતા.એ જ સમયે સખત પછડાટ ખાધી.આ ચળવળ કરતા કરતા શિક્ષક તરીકે અને ફેસીલીટેટર તરીકે કડવા અનુભવો થયા.આપણા સમાજની આદત મુજબ એમ પણ સાંભળવા મળ્યું કે “તારા પોતાનામાં એટલી શક્તિ છે કે તું ઘણું કાર્ય કરે છે અને કરી શકીશ..એમાં કોઈ બેનર હેઠળ શા માટે કાર્ય કરે છે? પણ હમેશ મારો એક નિયમ રહ્યો છે કે ‘સાંભળવું બધાનું પણ કરવું માત્ર સ્વયંના મન અને દિલનું.’ એ મુજબ કાર્ય કરતી રહી...જીવનમાં કોઈ પણ કાર્ય કરવું