અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 3

(26)
  • 3k
  • 4
  • 1.7k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૩ આઠ વર્ષ પછી રાજુ કોલેજમાં આવી ગયો હતો. સુજાતાનો અગિયારમાં ધોરણનો અભ્યાસ ચાલું હતો. સુજાતાએ કોમર્સ રાખ્યું હતું. તે પોતાનાં અભ્યાસમાં બહું વ્યસ્ત રહેતી. રાજુ સુજાતાનાં અભ્યાસમાં તેની પૂરી મદદ કરતો. સુજાતા સાથે રહીને રાજુને જીવન જીવવાની નવી ઉમ્મીદ મળતી. તે વધુમાં વધું સમય સુજાતા સાથે જ પસાર કરતો. આઠ વર્ષ પછી ઘણું બધું બદલાઈ ગયું હતું. બસ, રાજુનું ઘર અને તેનો ભૂતકાળ એમ જ અકબંધ હતાં. બસ ફરક એટલો હતો. રાજુ હવે પોતાનો ભૂતકાળ કોઈની સામે યાદ નાં કરતો. રાતે પોતાનાં રૂમમાં એકલાં બેસી તેની મમ્મીનાં ફોટોની સામે રોજ જે-જે બનતું તે બધી વાતો કરીને,