હવે આગળ, દેવ અને ભાવેશ આઇટીઆઈમાં જતા રહે છે જ્યારે કાજલ તેની ફ્રેન્ડ સાથે કૉલેજ માં જતી રહે છે દેવ પણ હવે કાજલ સાથે વાત થવાથી થોડો ખુશ હોય છે. બીજી બાજુ કાજલ પણ દેવ સારો એવો છોકરો છે અને તેની સાથે મિત્રતા થઈ તે પણ તેને ખુશનસીબ સમજે છે .બંને હવે ભણવામાં ધ્યાન આપે છે બેય એકબીજાના વિચાર માંથી બહાર આવે છે કોલેજમાં લેકચર શરૂ થાય છે તો બીજી બાજુ દેવ પણ કાજલને યાદ કર્યા વગર ભણવામાં ધ્યાન આપે છે . ભણવામાં સમય ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી