રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 17

(16)
  • 4.3k
  • 1.8k

ભાગ - 17 ખબરી રઘુની વાત સાંભળી, પોલીસ ઈન્સ્પેક્ટર એક માસ્ટર પ્લાન બનાવે છે. માસ્ટર પ્લાન એવો બનાવે છે કે, જે માસ્ટર પ્લાન થકી, પેલા ત્રણ બદમાશોને રંગેહાથ પકડી પણ શકાય, અને એ બદમાશોએ બંદી બનાવીને અજયના ફાર્મ હાઉસ પર રાખેલ, વેદના પપ્પા ધીરજભાઈ અને શ્યામના પપ્પા પંકજભાઈને હેમ-ખેમ છોડાવી પણ શકાય. આ પ્લાન મુજબ સૌ-પ્રથમ ઈન્સ્પેક્ટર સાહેબ, ખબરી રઘુને કહે છે કે,તું ફોન કરીને એ ત્રણ બદમાશોને એવી જાણ કરી દે કે, વેદના અમુક મેડિકલ ટેસ્ટ કરાવવાના હોવાથી, શહેરથી થોડે દૂર આવેલ એક લેબોરેટરીમાં વેદને લઈ જવાના છે, અને ખાસ આ ટેસ્ટ