અવઢ ભાગ - 2

(24)
  • 3.9k
  • 1.3k

રચના માતા-પિતા ની સેવામાં જીવન વિતાવતા માગે છે. કુંજ પ્રેમ નો પ્રસ્તાવ મુકે છે હવે આગળ રચના ને સમજીએ. ભાગ-2આજ કુંજ ને ઊંઘ ના આવી. ના પડશે તો વિકલ્પ હતો, સમજાવા નો!! પણ આ તો મૅરેજ નથી કરવાં. આને કેમનું પહોંચી શકાય?કુંજ ને નવો વિચાર આવ્યો. તેને થયું હું કાલે જરૂર તેની સાથે વાત કરીશ. તેને પોતાના વિચાર પર ભરોસો હતો. કુંજ એમજ હાર સ્વીકારવા નહોતો તૈયાર. રાત્રી ના અંધકારે તેને માર્ગ બતાવ્યો આજ સપનામાં રાહી તેની ડગર પર ચાલશે, અને પ્રભાતે તેમાં તાજગી ભરાશે, મન એક નવા વિચારે નવી નિતી થી રચના ને પ્રેમ નો એકરાર કરશે, તેને થયું જો મારો