સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-64 - છેલ્લો ભાગ

(203)
  • 7k
  • 8
  • 2.6k

સ્કાય હેઝ નો લિમિટ..પ્રકરણ -64મને બધીજ ખબર હતી છતાં મેં ફાલ્ગુન અને હીમાંશુને મલ્લિકા પાસે રોકવા કિધેલું..હજી કેટલી નિચતા આલોકો કરી શકે છે અને ફાલ્ગુન સોનિયા સાથે હતાં જ..પણ કમનસીબે ફાલ્ગુન રોકાયેલો નહીં...પણ એ રાત્રે બગીચામાં હિમાંશુ સ્મોક કરીને આવું એમ કહી બહાર નીકળેલો ત્યારે ફાલ્ગુનને પણ તલપ હતી..પણ મલ્લિકા બહાર ગયેલી ગાર્ડનમાં અને હીમાંશુને તક ગુમાવવી નહોતી એણે ફાલ્ગુનને રોકેલો તું અંદર રહે સોનિયા...અને એ બહાર નીકળ્યો મલ્લિક્કાને ચુંબન કર્યું એ ફાલ્ગુન જોઈ ગયેલો..ફાલ્ગુને મને એ સમયે કંઈ જ ના કીધું. મારાં ફાધરના બીમારના સમાચારે મને વધુ ડિસ્ટર્બ નહોતો કરવો...પણ ઇન્ડિયા ગયા પછી હું ફાલ્ગુનનાં સતત સંપર્કમાં રહેતો હતો..એની