પ્રકરણ :- 22જેની ના મન ઉપર ડર એટલો હાવી થઈ ચૂક્યો હતો કે હવે જેની ને ધૂંધળા છાયા રૂપે આત્માઓ દેખાઈ રહી હતી. જેની નો ડર પણ સમયે સમયે ખૂબજ વધી રહ્યો હતો. જેની ના ચહેરા ઉપર માયુષી સાથે ડર પણ અઢળક પ્રમાણમાં રેલયેલો હતો. જેની ના ચહેરા સામે જોઇને જ તેના માતા પિતા હેરી અને ફેરી ડરી જતા હતા. અમથી બા પણ હવે થોડા ભાવુક થઈ ચૂક્યા હોય છે. કેમકે તે જેમને જેની ને નાનપણ થી લઈને અત્યાર સુધી ફક્ત હસતી જોઈ હોય છે. ને અચાનક તેની હાલત આવી થઈ જાય તો સ્વાભાવિક છે કે કોઈપણ માતાપિતા સહન ન