દોસ્તાર - 31

  • 2.6k
  • 774

ભાવેશ અને વિશાલ એ હૂત માં ને હુત્ માં બે છોટા હાથી વસાવી દીધા અને કેમિકલ લાવવા માટે પેસા ખૂટી પડ્યા ત્યારે તેમણે લોન કરી,આ લોન ના મહિને 25000 હજાર ના હપ્તા આવતા હતા એ ભરવા માં પણ મુશ્કેલી પડી રહી હતી.છેલ્લે આ ફેક્ટરી વેચવા માટે કાઢી તો કોઈ લેવાલ હતું નહિ બધો બોજો ભાવેશ ભાઈ અને વિશાલ ભાઈ ઉપર આવી પડ્યો હતો.આ 12000 હજારે શરૂ કરેલી ફેક્ટરી 16 લાખે પોહચી ગઈ હતી.પણ અત્યારે કોઈ તેનો લેવાલ ન હતો ભાવેશ અને વિશાલ અંદરો અંદર પીડાઇ રહ્યા હતા. તેમનાં માથે એક મોટું ટેન્શન આવી ગયું હતુ,શી કરવી કે શું ના કરવું