લાગણીની સુવાસ - 48

(39)
  • 5.5k
  • 2
  • 1.2k

આજે તો બધા દિવસ કરતા ઘરમાં ધૂમધામ હતી. ઘણાં બધા મહેમાનોને તેમની આગતા સ્વાગતામાં કોઈ ખામી ન રહે એવી તૈયારી ભૂરીના ઘરે ચાલી રહી હતી.. સવારે પીઠિ કરતા બધા રડી પડ્યા હતાં... વિદાય વેળા વસમી હોય પણ એ પહેલા નો સમય એમાં તો પલ પલ પોતાના લોકોને છોડીને જવાના વિચારે જ હૈયુ આક્રંદ કરે.. એવુ જ ભૂરી ને થઈ રહ્યુ હતું.. ઘરને બધાને જોઈ જોઈ રડ્યા કરતી હતી .. મીરાં એને છાની રાખવા મથ્યા કરતી હતી. આર્યન પણ મયુરની સેવામાં અણવર તરીકે ગોઠવાયો હતો. નયનાબેન તો પોતાના રાજ