પુણ્યફળ ભાગ 7

(11)
  • 4.5k
  • 1
  • 1.5k

ભાગ – ૦૭પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય છઠ્ઠો “ આત્મસંયમ યોગ ” માં આપણે જાણ્યું કે આ અધ્યાય નું નિયમિત પાઠ – પઠન કરવાથી જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે . મેળવેલી સિદ્ધિઓ દ્વારા માનવી લોકહિત અને લોકકલ્યાણની પ્રવુતિ દ્વારા માન – સન્માન આદરપાત્ર બની શકે છે . ઈશ્વરે આપેલી વિવિધ સિદ્ધિઓના ઉપયોગ થી લોકકલ્યાણ ને જનહિત માટે કરવાથી જીવન – મરણ ના ક્રમચક્ર માંથી જીવાત્મા મુક્તિ