સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-63

(110)
  • 6.6k
  • 8
  • 2.6k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-63 ઠડીં ઠંડી સવાર હતી.. વાદળો તો ક્યાંય સંતાયા હતાં આખુ અવકાશ સ્વચ્છ સ્વચ્છ દીસ્તુ હતું ક્યાંય વાદળ નહોતાં. ભૂરાં ભૂરાં આકાશમાં ધીમે ધીમે સૂર્યનારાયણ. આવી રહેલાં કુમણાં કિરણો વૃક્ષોનાં પર્ણ અને ફૂલો પર પડી રહેલાં. ફૂલોનાં રંગ ઉજાસમાં ચમકી રહેલાં.. સુવાસ પ્રસરી રહી હતી. પારીજાતને ફૂલોની બીછાત બંગલાનાં કમ્પાઉન્ડમાં બિછાઈ ગઈ હતી. પંચતત્વની અનોખી જુગલબંધી કંઇક અવનવા એહસાસ કરાવી રહી હતી. મોહીત ઉઠીને ખુલ્લી અગાશીમાં યોગાસન કરી રહેલો. એની માઁ મોનીકાબેન અહી નાહીધોઇ પરવારીને તુલસીને જળ ચઢાવી સેવા માટે ફૂલો છાબડામાં ચૂંટીને ભેગા કરી રહેલા. નીરવ શાંતિ હતી ફ્કત પક્ષીઓનો કલરવ સંભળાઇ રહ્યો હતો. અને બંગલાનાં