સકારાત્મક વિચારધારા - 5

(15)
  • 6.4k
  • 2
  • 2.8k

સકારાત્મક વિચારધારા 5 હે ,ઈશ્વર તમારો ખુબ આભાર કે તમે રાત્રિ બનાવી. નહિતર આ રોજિંદી દિનચર્યા માંથી થોડો વિરામ કેવી રીતે મળે?બાકી તો સવાર પડતાં જ બાળકો ની સ્કૂલ,ટિફિન જાણે સૂરજ દાદા ની પરિક્ષા, બસ,બાળકો સ્કૂલ જાય એટલે શાંતિ આવી જ દોડા દોડી માં અચાનક મારો પગ ટેબલ પર થી સરકી ગયો અને બસ,પછી તો ગયો મણકો ખસી ત્રણ મહિના આરામ ડોક્ટરે કહી દીધું પણ આ મારા બાળકો નું હવે કોણ કરશે,અને હવે મમ્મી ને બોલાવી જેમ તેમ કરીને એક મહિનો પસાર કર્યો,પણ છતાંય દુઃખાવા માં કંઇ ફેર દેખાયો નહીં,એક મહિનો સાસુમા ન