ભાગ - 15આગળના ભાગમાં આપણે જાણ્યું એ પ્રમાણે,રઘુને બચાવતા ઘાયલ થયેલ શ્યામ માટે, આ ક્ષણ ભગવાનના આશિર્વાદ સમાન સાબિત થાય છે.કેવી રીતે ? હવે જાણીએ...શ્યામ નો ધક્કો વાગવાથી ખબરી રઘુ જે જગ્યાએ પડ્યો હતો, ત્યાંથીજ રઘુ ઊભો થવાને બદલે, લાચાર અને દયાના મિશ્ર ભાવ વાળી નજરે, શ્યામ સામે જોઈ રહે છે.અત્યારે આ ક્ષણે રઘુનો અંતરાત્મા જાગી ગયો છે, અને તેને કોષી રહ્યો છે. અત્યારે રઘુને પોતાની જાત પર અતિશય ધૃણા આવી રહી છે.રઘુ મનોમન પોતાની જાતને નફરત ભાવથી ધિક્કારી, પોતાના પર થૂ-થૂ કરી રહ્યો છે. રઘુને થાય છે કે, જે