સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-62

(113)
  • 7.2k
  • 8
  • 2.9k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-62 મલ્લિકા મોહીતનાં યુ.એસ. છોડી ઇન્ડીયા જવાનાં નિર્ણય સાથે સંમત નહોતી અને એણે મોહીતને સ્પષ્ટ કહી દીધુ કે હું તારાં નિર્ણય સાથે સમંત નથી હું ઇન્ડીયા નથી આવવાની મને અહીંની આઝાદી અને કલ્ચર ગમે છે. એ નેરોમાઇન્ડેડ અને ભૂખ્ખડ દેશમાં મને કોઇ રસ નથી તું જઇ શકે છે એમ બોલીને પોતાનાં રૂમમાં જતી રહેલી. સવારે ઉઠીને મોહીત બધાં પોતાનાં નિર્ણય લઇને એ બહાર આવ્યો. એને થયુ. મલ્લિકા સાથે ફાઇનલ વાત કરી લે એને સમજાવે કે આપણો દેશ એ આપણો દેશ છે. વળી આપણે ત્યાં બંગલો -વાડી-જમીન-મિલ્કત બધુજ છે. હવે પાપાનાં ગયાં પછી માં ત્યાં એકલાં છે ત્યાં