પ્રણયભંગ ભાગ – 12

(96)
  • 4.6k
  • 5
  • 2.8k

પ્રણયભંગ ભાગ – 12 લેખક - મેર મેહુલ સિયાના ઘરે બોક્સ રાખી અખિલ પોતાનાં કામે લાગી ગયો હતો. એ કામ પૂરું કરવામાં એક કલાકનો સમય નીકળી ગયો.સિયાનો ફોન આવ્યો એટલે અખિલે ફોન કટ કરીને મૅસેજ નાખ્યો અને ન્હાવા ચાલ્યો ગયો. અખિલે આજે મેચિંગ કપડાં પહેરવાનું નક્કી કર્યું હતું. તેણે સ્લિમ બ્લ્યુ ડેનિમ જીન્સ પર ડેનિસ લિગોનો લેમન યેલ્લો કેઝ્યુઅલ શર્ટ પહેર્યો, જેલ લગાવી હેર સ્ટાઇલ થોડી ચેન્જ કરી, હાથમાં ગોલ્ડન બેલ્ટવાળી સ્લિમ વૉચ પહેરી.કપડાં પર હળવો પરફ્યુમ લગાવ્યો અને કોફી કલરનાં કેજ્યુઅલ શૂઝ પહેરી તૈયાર થઈ ગયો. સિયાનો બીજો મૅસેજ આવ્યો. સિયા ઘરે આવવાની વાત કરતી હતી.અખિલે