તેજસ્વિની સપનાની ઉડાન

  • 2.8k
  • 768

સાંજના પાંચ વાગ્યાનો સમય હતો. તેજસ્વીની શાક માર્કેટમાં શાક ખરીદી રહી હતી. તેજસ્વીની : " ભાઈ આ મારી કોબીજ અને ફલાવર બે કિલો કરી આપો, આ ટામેટા કેટલા ના છે ? " તૃષા : ":હાય ! તેજસ્વીની "તેજસ્વીની : " હાય ! " ( આંગળી નિર્દેશ કરતાં ) " તૃષા " બંને ગળે મળે છે અને તેજસ્વી ની એકટીવા તરફ ચાલવા લાગે છે. તેજસ્વી : " તૃષા, તું અહીંયા કેવી રીતે ? "તૃષા : " મારી અહીંયા ટ્રાન્સફર થઇ છે ?