હવે આગળ...... પ્રીયા વીક્રમ ને જોતા જ આસુ લુછવા લાગે છે , વીક્રમ આ બઘુ ઇગ્નોર કરતા પ્રીયા માટે ગીફ્ટ લાવ્યો હોય છે તે તેને હસીને બતાડે છે , વીક્રમ કહે છે : અંદર આવવાનુ નહી કહેશો મેડમ ; પ્રીયા થોડુક હસીને " અરે સોરી , ઇ તો હુ ભુલી ગઇ " આવ અંદર . પછી બન્ને ઘર મા પ્રવેશે છે; વીક્રમ જેટલુ થાય તેટલુ પ્રીયા ને ખુશ કરવાની કોશીશ કરે છે , તે જાણે છે પ્રીયા પર શુ વીતી છે , વીક્રમ કહે છે " કોઇના જવાથી