સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-61

(36)
  • 5.9k
  • 6
  • 2.1k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-61 મોહીતે ઓફીસમાં આજે રીચડ્સ અને જહોનસર સાથે બધીજ પેટછૂટી વાત કરી લીધી. એણે સ્પષ્ટ કરી દીધુ કે એ કંપનીમાં કામ કરવા માંગે છે પણ ન્યુયોર્ક યુએસ નહીં પણ ઇન્ડીયામાં સંભાળશે એને એશીયાનાં કંટ્રીનાં પોર્ટફોલીયોમાં વાંધો નથી ભલે કેડર ગમે તે મળે પરવા નથી પણ ઇન્ડીયા શીફ્ટ થવા માંગે છે અને ત્યાંથી એ બધું સંભાળશે. કંપની તરફથી બધીજ સવલતો મળતી હોય અને ડોલરમાંજ મહેનતાણું તો એ કામ કરવા તૈયાર છે નહીંતર આ રીઝાઇન કરીને પાછો ઇન્ડીયા જતો રહેશે. રીચડ્સ અને જહોનસરને આશ્ચર્યસાથે આધાત લાગ્યો એમણે કહ્યું "અહીં શું તકલીફ છે ? કેમ આવો નિર્ણય ? શું ઓછું