કોલ સેન્ટર(ભાગ-૬૨)(અંત)

(107)
  • 6.2k
  • 4
  • 2k

હજુ એક પ્રેમનો અંત આવ્યો પણ માનસી અને ધવલ હજુ પણ એકબીજા માટે તડપી રહ્યા હતા શું કરવું તે વિચારી રહ્યા હતા.માનસી મેડીકોલ કોલ સેન્ટરથી તેના ઘરે પહોંચી ગઇ હતી.તેણે ધવલને મેસેજ કર્યો કે આજ સાંજે હું તને મુંબઈ હોટલ રોઝમાં તને મળવા માંગુ છું.તું આવીશ કે નહીં મને જવાબ આપજે.****************************ત્યાં જ ધવલનો માનસીના ફોનમાં રીપ્લાય આવ્યો.હા,માનસી હું સાંજે નવને ત્રીસ મીનિટે રોઝ હોટલમાં આવી જશ.તું પણ સમય સર આવી જ જે.ઓકે ધવલ..!!!(માનસી એ ધવલને રીપ્લાય આપ્યો)દરેક માણસ વધતા કે ઓછા અંશે એવું માનતો હોય છે કે, પોતે જે વિચારે છે એ સાચું છે.બીજી તરફ અમુક લોકો એવા પણ હોય