લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 16 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો ઈશ્વરભાઈએ કહ્યું “દીકરા,મને લાગે એ લોકો આ શહેર માં લગ્ન કરે એવું લાગતું નથી પણ બાજુના શહેર માં પણ આપડે ધ્યાન રાખવું જોઈએ તારું શુ કહેવું છે ?” આ સાંભળીને સહદેવને એક ઝટકો લાગ્યો પણ હવે વાત એટલી આગળ વધી ગઈ હતી કે સાચુ બોલવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે એ કહે છે “ઠીક છે પપ્પા બાજુ ના શહેર માં હું જતો રહીશ” આ સાંભળી ને ઈશ્વરભાઈ કંઈક વિચારવા લાગે છે આત્યારે સહદેવ ના હાર્ટબીટ એટલી ગતિ એ વધી ગયા હતા જાણે કોઈ બુલેટ ટ્રેન!! થોડી વાર