રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 13

(15)
  • 4.3k
  • 1.7k

ભાગ - 13ઈન્સ્પેક્ટરને જેવું ડૉક્ટર સાહેબે જણાવ્યું કે, વેદના ગળાના ઓપરેશન માટે શ્યામે ગઈકાલે રાત્રે જ, રૂપિયા પાંચ લાખ રોકડા જમા કરાવ્યા છે. આટલું સાંભળી તુરંત પોલીસ ઈન્સપેક્ટર, વેદને જે રૂમમાં રાખ્યો હોય છે, તે રૂમ તરફ ડોક્ટરને સાથે રાખી, તે રૂમ જવા પોતાની જગ્યાએથી ઊભા થઈ, તે રૂમ તરફ જઈ રહ્યાં છે. તેમની સાથે બે કોન્સ્ટેબલ પણ છે.RS પણ તેમની પાછળ-પાછળ જઈ રહ્યા છે. આ બાજુ શ્યામ પોતાના મિત્ર વેદનું ગળાનું સફળ ઓપરેશન, જે ગઈકાલે રાત્રે થયું છે, અને અત્યારે વેદ હોસ્પિટલના રૂમમાં જે પલંગ પર સૂઈ રહ્યો છે,