પ્રણયભંગ ભાગ – 10

(92)
  • 5k
  • 6
  • 2.9k

પ્રણયભંગ ભાગ –10 લેખક - મેર મેહુલ ઘણાં દિવસથી સિયાનું ક્લિનિક બંધ હતું. વિજયે આ વાત નોટિસ કરી હતી. આગળના દિવસે સવારે વિજય કોલેજ જતાં પહેલાં સિયાના ઘરે પહોંચી ગયો. “ઓહહ વિજય, આવને અંદર” સિયાએ બેતોરમાં કહ્યું. “ઘણાં દિવસથી ક્લિનિક બંધ છે તો મેં વિચાર્યું મેડમને મળતો આવું” ઘરમાં પ્રવેશતાં વિજયે કહ્યું, “કંઈ થયું છે ?” “તબિયત સારી નહોતી એટલે” સિયાએ જવાબ આપ્યો. “ડૉક્ટર પણ બીમાર થાય ?” વિજયે હસીને પુછ્યું. “કેમ ?, ડૉક્ટર માણસ નથી હોતાં ?” સિયા પરાણે હસી. “અરે તમારી પાસે તો લોકો દવા લેવા આવે છે એટલે તમને ઈલાજ ખબર હોયને” “બીજા લોકો જે