દોસ્તાર - 25

  • 2.7k
  • 790

અલ્યા ઓય બેસે બેસે કોય ખર્ચા ની ખબર થોડી પડી જવાની છે. એના માટે આપણે અમદાવાદ જવું પડશે.કેમ અમદાવાદ ....અલ્યા હમણાં તો વાત કરી કે મને એક કોન્ટેક નંબર મળ્યો છે તેને વાત કરીશું અને તે આપણ ને ધંધો સેટ કરી આપશે.તું વાત કરી.ના.તો શું સકોરું મળવા જશું,પેલા વાત તો કર મારા ભાઈ.આ હમણાજ ફોન લગાવ્યો.હેલ્લો હું વિશાલ બોલું છું.બોલો બોલો વિશાલ શું કામ છે.આ તો તમારો નંબર મળ્યો હતો સાબુ પાવડર માટે.હા હું સાબુ પાવડર માટેનું રો મટીરીયલ રાખું છું તમારે જોઈ તું હોય તો મારો સંપર્ક કરી શકો છો.સાહેબ એવું છે કે અમે નવો બિઝનેસ કરવા માગીએ છીએ.કોઈ