લાઈફ પાર્ટનર - 14

(25)
  • 3.9k
  • 2
  • 1.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 14 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયા જેવી જ આગળ વધવા જાય છે ત્યાં પાછળ પ્રિયાનો ભાઈ સહદેવ ઉભો હોય છે આથી તે થોડી ગભરાઈ જાય છે સાથે જ માનવ પણ થોડો આંચકો અનુભવે છે. સહદેવ ના મુખ પર અત્યારે એક અલગ પ્રકારનો ભાવ હતો એમ પણ સહદેવ એક સૈનિક હતો એટલે પોતાના મનના ભાવ સામે વાળું વ્યક્તિ જાણી ન શકે એ કળા તેને કોઈ યુદ્ધ સમયે કામ આવે એમ હતી એટલે ટ્રેનિંગ માંજ તેને તે આત્મસાદ કરી હતી.સહદેવ આમ તો એક સારો ભાઈ હતો પ્રિયાની દરેક ખુશી માં પોતાની ખુશીને જોતો હતો પણ