જંતર મંતર - 17

(49)
  • 3.9k
  • 3
  • 1.7k

પ્રકરણ – 17ફેરી પેલી પોટલી ને ખોલી જ રહી હોય છે કે એટલા માં તરત જ તેના ઘર ની ઘંટી વાગે છે. ફેરી પહેલા તો ધ્યાન નથી આપતી ને પેલી પોટલી ખોલવા માં ધ્યાન આપે છે.પોટલી ની દોર ખૂબ મજબૂત બાંધેલી હોય છે એટલે ફેરી થી આ દોરી ખુલતી નથી. ફરીવાર દરવાજા નો બેલ વાગે છે. ફેરી પણ હવે આ પોટલી ને ખોલવા માં થોડી થાકી જાય છે. એટલે ફેરી પોટલી ત્યાં ડ્રોવર માં મૂકી દરવાજો ખોલવા માટે નીચે જાય છે. ફેરી દરવાજો ખોલી ને જોવે છે તો ત્યાં કોઈ જ નથી હોતું. ફેરી વિચારે છે કે કોણ હશે ? કોઈ