રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 12

(17)
  • 4.3k
  • 1.7k

ભાગ - 12 RS, પોલીસ ઇન્સપેક્ટરના કહેવા પ્રમાણે પોતાની ગાડી લઈ પોલીસ ઇન્સપેક્ટર સાહેબની સાથે, ધીરજભાઈ અને પંકજભાઈ ને ઘરે જવા માટે નીકળે છે. RSએ, ધીરજભાઈ અને પંકજભાઈનુ ઘર જોયું હોવાથી, પોલીસની ગાડીની આગળ-આગળ RSની ગાડી જઈ રહી છે. આમ તો પંકજભાઈ અને ધીરજભાઈના ઘર વચ્ચે વધારે અંતર નથી. પરંતુ, તે બન્નેના ઘર બેંકથી ખાસ્સા દુર કહી શકાય.લગ-ભગ અડધા કલાકનાં સમય પછી, RSની ગાડી, સૌ-પ્રથમ આવતા, પંકજભાઈના ઘર પાસે આવીને ઉભી રહે છે. પાછળ ને પાછળ, પોલીસની ગાડી પણ ઉભી રહે છે. પરંતુ અહી બંને ગાડીમાંથી કોઈને નીચે ઊતરવાની જરૂર પડતી નથી. કેમકે, પંકજભાઈના ઘરે તાળું મારેલું છે. પંકજભાઈના ઘરે તાળું જોતા, પોલીસના શકમાં થોડો વધારો થાય છે. ત્યાંથી તેઓ, ધીરજભાઈના ઘરે જવા નીકળે