કોલ સેન્ટર (ભાગ-૬૦)

(71)
  • 6.5k
  • 5
  • 2.1k

માનસી એ ફટાક કરતો ફોન મેકી દીધો,અને બેડ પર પડીને સુઇ ગઇ.તે વિચારી રહી હતી કે ધવલ મને કહી રહ્યો હતો કે વિશાલ તને દગો દય રહયો છે,વિશાલ તારા શરીરનો ઉપયોગ કરી રહ્યો છે,પણ મેં એકવાર પણ તે તરફ વિચાર ન કર્યો.************************************હવે આવી પરિસ્થિતિમાં મારી સાથે કોણ લગ્ન કરશે.શું ધવલ મને લગ્ન માટે હા,પાડશે.ધવલે તો કહ્યું હતું કે તું ગમે ત્યારે મારી પાસે આવીને તું કહેજે કે હું તને પ્રેમ કરું છું,ત્યારે હું તને એક પણ શબ્દ કહ્યા વગર હા પાડી દશ,પણ શું ધવલ આ બધી પરિસ્થિતિની ખબર પડ્યા પછી પણ મને પ્રેમ કરશે.આજ માનસીને નિંદર આવી રહી નોહતી.તે ઘડીક