પુણ્યફળ ભાગ 3

(14)
  • 4.3k
  • 1
  • 2.1k

ભાગ – ૦૩પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” આપણે આગળ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના અધ્યાય બીજો “ સાંખ્ય યોગ ” માં સમજ્યા કે મનની શાંતિ અને વેરભાવના માંથી મુક્તિ મેળવવા માટે આપણે નિત્ય સવાર - સાંજ આપણી અનુકુળતા ના સમયે આ અધ્યાય નું પઠન – પાઠ કરવાથી આપણા મનને શાંતિ મળે છે . તેમજ આપણા માં રહેલા અન્ય પ્રત્યના વેરભાવની ભાવના દુર થાય ને ઈશ્વરરૂપે પ્રેમની કરૂણા આપણા માં જન્મ લે છે .આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ત્રીજો “ કર્મયોગ